Showing posts with label કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ નો કાર્યક્રમ 2019. Show all posts
Showing posts with label કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ નો કાર્યક્રમ 2019. Show all posts

જાણો કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ 2019 - ગુજરાત

માઁ ઉમિયાંની આસ્થાની અભિવ્યક્તિનો અવસર એટલે લક્ષચંડી મહાયજ્ઞ.આવો સૌ સાથે મળી આ પાવન પર્વના સાક્ષી બનીએ અને માં ઉમિયાંના આર્શિવાદ લઈએ.

જય ઉમિયાં માં...
માઁ ઉમિયા સર્વેની મનોકામના પુર્ણ કરે..

એક સંદેશ ઉમિયા માતાજી ના નામે


કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ નો કાર્યક્રમ 2019 - Gujarat

(1) તારીખ- 18/12/19 થી 22/12/19 સુઘી

કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ નો કાર્યક્રમ હોવા થી સર્વે કડવા પાટીદાર ભાઈયો, બહેનો ને વિનંતિ આપણા ઘર ના મુખ્ય દરવાજા પાસે પાંચ દિવસ સવાર, સાંજ ઉમિયા માતાજી ના નામ નો દીવો  પ્રગટાવી ને મુકવા માં આવે તેવી જાહેર પ્રાથઁના છે.  માતાજી સૌને સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે એવી પ્રાથઁના.....

..  બોલો  શ્રી કુળદેવી શ્રી ઉમિયા માતા ની જય.

🍁  આપણે સર્વે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ના સર્વે જ્ઞાતિજનો પણ માં ઉમિયા ના સંતાન ના નાતે માતાજી નો દીવો કરીએ
અને આ મેસેજ આપણી સમાજ ના દરેક ગૃપમાં ફોરવર્ડ કરીએ તેવી પ્રાર્થના

     શ્રી ABKKP યુવાસંઘ
 ટિમ સોસીયલ & સ્પીરુચિયલ
   જય મિશન - જય યુવાસંઘ

૧૮ થી ૨૨ તારીખે યોજાનારા લક્ષ ચંડી મહા યજ્ઞ ના સાંસ્કૃતિક પ્રોગ્રામ

તારીખ :- ૧૮/૧૨/૨૦૧૯
વાર :- બુધવાર
કલાકાર :- *સચિન જીગર* દ્વારા લાઈવ કોન્સર્ટ

તારીખ :- ૧૯/૧૨/૨૦૧૯
વાર :- ગુરુવાર
કલાકાર :- *કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, જીગર દાન ગઢવી*

તારીખ :- ૨૦/૧૨/૨૦૧૯
વાર :- શુક્ર વાર
કલાકાર :- *સાંઈરામ દવે, આદિત્ય ગઢવી*

તારીખ :- ૨૧/૧૨/૨૦૧૯
વાર :- શનિવાર
કલાકાર :- *પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદી*

તારીખ :- ૨૨/૧૨/૨૦૧૯
વાર :- રવિવાર
કલાકાર :- *કિર્તીદાન ગઢવી* અને *સાગર પટેલ* દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ.

*દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામ રાત્રે ૮:૦૦ કલાકે ચાલુ થશે.*

વિશ્વ વિખ્યાત જગત જનની મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞના Live દર્શન



ઊંઝા લક્ષચંડી યજ્ઞ દરમિયાન ભોજન સામગ્રી વપરાશ નો પણ રેકોર્ડ થશે

3200 ડબ્બા ઘી,2500 ડબ્બા તેલ,500 કવીંટલ ઘઉં,સોજી 11 ટન,ખાંડ 50 ટન,ચણાનો કકરો લોટ 11 ટન,ચોખા 75000 કિલો,તુવરદાળ 35 ટન,વાલ 30 ટન, બટાકા 50000 કિલો અને ટામેટા 10000 કિલો નો થશે ઉપયોગ. મહેસાણાના ઉંઝામાં 18-12-2019 થી 22-12-2019 મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. 
  • ભાખરી ઇલેક્ટ્રિક મશીન થી બનશે
  • 1 કલાકમાં 12000 ભાખરી મશીન થી બનશે
  • 25000 લોકો ને ચાલી શકે તેટલી દાળ એક જ તપેલામાં બનશે
  • દાળ ને બહાર લાવવા પંપ નો ઉપયોગ થશે
  • ઊંઝા લક્ષચંડી યજ્ઞ દરમિયાન 1 મિનિટ માં 480 લોકો દર્શન કરી શકશે
  • ઊંઝા ઉમિયા માતાજી મંદિર 24 કલાક ખુલ્લું રહેશે
  • 1 લાઈનમાં એક મીનિટમાં 60 લોકો દર્શન કરી શકશે
  • આ પ્રકાર ની 8 લાઈન ની વ્યવસ્થા કરાઈ
  • એક દિવસમાં 5.60 લાખ લોકો કરી શકશે દર્શન
  • રાત્રીના 3.30 થી 5.30 સુધો મંદિર બંધ રહેશે
  • યાત્રિકો 20 કલાક સુધી સતત દર્શન કરી શકશે
જય હો માઁ ઉમિયા

 માં અમે તૈયાર છીએ. આસ્થાની અભિવ્યક્તિનો અવસર ઊંઝા લક્ષચંડી યજ્ઞ 2019 Gallery

ઊંઝા લક્ષચંડી યજ્ઞ 2019 Gallery









ઊંઝા ખાતે 18મીથી 22 સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન, 25 વીઘા જમીન પર યજ્ઞશાળા, 18 વીઘામાં બાળનગરી, 25 વીઘામાં ક્રાફ્ટ સ્ટોલ, 20 વીઘામાં ઔદ્યોગિક સ્ટોલનું પ્રદર્શન



લક્ષચંડી મહાયજ્ઞ / ભક્તોને પાણી પુરુ પાડવા માટે ધરોઈની પાઈપલાઈન સાથે જોડાણ કરવામાં આવ્યું

ઊંઝા / લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભ સાથે આજથી આસ્થાનો મહાકુંભ શરૂ, જગદગુરુ શંકરાચાર્યજી મહોત્સવને ખુલ્લો મૂકી આશીર્વચન પાઠવશે

81 ફૂટ ઊંચા વિશાળ યજ્ઞ મંડપમાં 109 યજમાનો આહૂતિ આપશે, સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા

લક્ષચંડી મહાયજ્ઞ / સવા લાખ કિલો પ્રસાદી તૈયાર થશે, 15000 કિલો ઘી, 25700 કિલો ખાંડ અને 25500 કિલો ચણાદાળ વપરાશે



લક્ષચંડી મહાયજ્ઞ / પાટીદારોના ગૌરવ સમા મહાપર્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી, બિહાર-છત્તીસગઢના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવ હાજરી આપશે

લક્ષચંડી મહાયજ્ઞ / 50 લાખથી વધુ દર્શનાર્થીઓને સાચવવા 50 હજારથી વધુ સ્વંયસેવક રાત-દિવસ ખડેપગે રહેશે

ઊંઝા / આજે 18/12/2019 બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા આકાશમાં છોડાશે, એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધણી કરાશે

ઊંઝા / મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં નોંધાશે સૌથી વધુ ભોજન સામગ્રીના વપરાશનો રેકોર્ડ
લક્ષચંડી યજ્ઞ / ઊંઝા ખાતે અંબાજી જેવો 35 ફૂટનો ગબ્બર બનાવાયો

લક્ષચંડી મહાયજ્ઞ / દરરોજ એક લાખ લિટર દૂધ આવશે, 20 લાખ ભક્તો માટે ચા-કોફી બનશે, 700 સ્વંયસેવકો વિતરણ કરશે

મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી મા ઉમાની પદયાત્રા, હાઇવે પર મા ઉમાનો જયઘોષ ગૂંજ્યો, ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનો ઉમંગ

વિદેશોમાં આવેલાં 124 ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞનું લાઇવ ટેલિકાસ્ટ થશે

ઊંઝા ખાતે 18મીથી 22 સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન, 25 વીઘા જમીન પર યજ્ઞશાળા, 18 વીઘામાં બાળનગરી, 25 વીઘામાં ક્રાફ્ટ સ્ટોલ, 20 વીઘામાં ઔદ્યોગિક સ્ટોલનું પ્રદર્શન



મહાયજ્ઞનો મહોત્સવ / 18મીથી 22 ડિસેમ્બર સુધી ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન, સમગ્ર રાજ્યમાથી આવેલા બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ કરાવશે

લક્ષચંડી મહાયજ્ઞ / ઉમિયાનગરના નિર્માણ અને મહાયજ્ઞના આયોજન માટે 10 જ મિનિટમાં 500 ખેડૂતોએ 1000 વીઘા જમીન વિનામૂલ્યે ફાળવી દીધી હતી

ઉંઝા ખાતે સામાજીક આગેવાનો સાથે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સ્થળની મુલાકાત લીધી
ઉંઝા ખાતે સામાજીક આગેવાનો સાથે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સ્થળની મુલાકાત લીધી

આજે ઉમિયા ધામમાં સ્થપાશે ત્રણ રેકોર્ડ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા હવામાં છોડાશે 13 લાખ લાડુનો બનશે વિશ્વવિક્રમ

મહિલાઓની સાત ટીમ 2500 ઘરમાં ફોન કરીને સમજાવશે, આજે શોભાયાત્રા, ચૂલાપૂજન ; ઊંઝામાં મા ઉમિયા ધામમાં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા મહાયજ્ઞ મહોત્સવમાં 50 લાખથી વધુ લોકો આવશે.

18-12-2019

લક્ષચંડી મહાયજ્ઞ / પહેલા દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખની રોકડ, અઢી કિલો સોનાનું દાન, 4 લાખ લોકોએ દર્શન કર્યાં
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ / રસોડામાં અડધા કલાકમાં 50 હજાર માણસો ભોજન લે છે, પ્રથમ દિવસે બે લાખથી વધુ લોકોએ ભોજન લીધું
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ / રસોડામાં અડધા કલાકમાં 50 હજાર માણસો ભોજન લે છે, પ્રથમ દિવસે બે લાખથી વધુ લોકોએ ભોજન લીધું

પહેલા દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખની રોકડ, અઢી કિલો સોનાનું દાન, 4 લાખ લોકોએ દર્શન કર્યાં
લક્ષચંડી મહાયજ્ઞ / અંશી પટેલ પ્રાથમિક શાળા, ઉમિયાનગર અને કૉટેજ હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા, સરકાર તરફથી 4 મોબાઇલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી
ઉંઝા ખાતે સામાજીક આગેવાનો સાથે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સ્થળની મુલાકાત લીધી

ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનો મોટો ફાળો રહ્યો છે: વિજય રૂપાણી

19-12-2019

અખંડ સ્વરૂપા જગતજનની માઁ ઉમિયાના નિજ મંદિરે વિશ્વના પાટીદારોના આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ના આંગણે યોજાયેલ હિન્દુ સંસ્કૃતિ નો દિવ્ય અને શ્રેષ્ઠ યજ્ઞ " માઁ ઉમિયા લક્ષ્યચંડી મહા યજ્ઞ "

ઉંઝા ખાતે નીતિનભાઈ પટેલ દ્વારા શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો અને માઁ ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

લક્ષચંડી મહાયજ્ઞ / ઉમિયાનગરમાં ભક્તોનું ધોડાપૂર, પહેલા દિવસે 4 લાખ શ્રધ્ધાળું ઉમટ્યા બીજા દિવસે પણ અવિરત પ્રવાહ

અસ્પૃશ્યતા નાબૂદી માટે પાટીદારોનું સરાહનીય પગલું, ઉંઝાના લક્ષચંડી મહાયજ્ઞમાં દલિતોને આમંત્રણ

મહેસાણા: લક્ષચંડી મહાયજ્ઞામાં રાજ્યના પ્રવાસન વિભાગે કરી 9 કરોડની સહાય

લક્ષચંડી મહાયજ્ઞઃ બે દિવસમાં 50 તોલા સોનું અર્પણ, 5 લાખથી વધુ લોકોએ કર્યાં દર્શન. ઊંઝામાં આસ્થાનો મહાકુંભ / બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કર્યાં.
Images Credit: Divya Bhaskar
ઊંઝા / લક્ષચંડી મહાયજ્ઞમાં સામાજિક સમરસતા, 34 સમાજના યજમાન યજ્ઞમાં બેઠા



મહેસાણા: 74 વર્ષના વૃધ્ધ 380 કિ.મી. પગપાળા ચાલી ઊંઝા પહોંચ્યા

ઊઝામાં માઁ ઉમિયાના દર્શને જવાની હાર્દિક પટેલને હાઈકોર્ટે મંજૂરી ન આપી – હાર્દિકની પત્ની કિંજલે યજ્ઞમાં એકલા ભાગ લીધો

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન માટે રાજકોટના રમાબેન ચાલીને જઇ રહ્યાં છે, હાલ તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. રમાબેનની સાથે સાયકલ લઇને પણ કેટલાક લોકો જઈ રહયાં છે. રમાબેન સાયકલ પર જઇ રહેલા લોકો કરતા પણ ઝડપી દોડી રહ્યાં છે.

43 વર્ષ પૂર્વે હોમાત્મક યજ્ઞામાં 18 લાખ યાત્રાળુઓ સહસ્ત્રચંડી ઉમટ્યા હતા

પાટીદારોએ માઁ ઉમિયાની લાજ રાખી, લક્ષચંડી મહાયજ્ઞમાં 35 કરોડના દાનનો ધોધ

20-21/12/2019

લક્ષચંડી માહાયજ્ઞ માં હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા થઈ

ઊંઝામાં મા ઉમાના લક્ષચંડી મહાયજ્ઞના દર્શનાર્થે ઝરણાની જેમ ભક્તોનો પ્રવાહ ઊમટ્યો, પોણા ચાર લાખ લોકોએ ભોજન લીધું.

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ / 3 દિવસમાં કેન્સર સ્કેનિંગ મશીનથી 7200 મહિલાની બ્રેસ્ટ કેન્સર અંગેની તપાસ કરાઈ, 30નું નિદાન થયું

આસ્થાની અભિવ્યક્તિના અવસર લક્ષ ચંડી મહા યજ્ઞ ખાતે આજે ત્રીજે દિવસ ખૂબ જ મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા લાખો ની સંખ્યા માં ઉપસ્થિત તમામ યાત્રાળુ ઓને ભોજન પ્રસાદ અને ઉમિયા માતા ના દર્શન સરળતા થી થઈ શકે એ માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માં આવી.

લક્ષચંડી મહાયજ્ઞને લઇ ગૃહમંત્રી એ કહી મોટી વાત, ત્રીજા દિવસે 7 લાખ ભાવિકોએ દર્શન કર્યાં

લક્ષચંડી હોમાત્મક યજ્ઞમાં દશહજાર ચંડીપાઠ 625 વૈદિક બ્રાહ્મણો દ્વારા હોમાત્મક ચંડીપાઠ

ઊંઝા / દરેક સમાજના લોકો ભાગ લઈ શકે માટે માતાજીના દીવારૂપે રૂ.200ની હૂંડી અને રૂ.11 હજારના પાટલાની યોજના બનાવી

ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો આરંભ : પાટીદારો સૌથી મોટો ઉત્સવ : દક્ષિણ ગુજરાતના પાટીદારો પરીવાર સમેત ઉમિયાધામ પહોંચ્યા મહાભારત કાળના અશ્વમેઘ યજ્ઞ બાદનો સૌથી મોટો મહાયજ્ઞ

શનિવારે ઊંઝામાં 800 વીઘા જમીન પણ ઓછી પડી, 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં માતાજીનાં દર્શન

હૈયૈ હૈયુ દળાય એટલી ભીડ.. લક્ષચંડી મહાયજ્ઞમાં તૂટ્યા અનેક રેકોર્ડ.. સેવા , ભક્તિ અને આસ્થાનો અદભૂત સમન્વય

ઉઝામાં માતા ઉમિયા લક્ષચંડી યજ્ઞમાં ઉમટી રહ્યા છે લાખો ભક્તો. વિશિષ્ટ પ્રદર્શનો તથા કાર્યક્રમોએ જમાવ્યું લોકોમાં અનેરૂ આકર્ષણ. ઉનાવાના મુસ્લિમ બિરાદરો દ્વારા એકતાનું ઉત્તમ ઉદાહરણ

ઉનાવામાં 32 હોટલો લક્ષચંડીના શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમ બિરાદરો દ્વારા વિનામૂલ્યે ફાળવી આપી

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો રવિવારે છેલ્લો દિવસ છે. બપોરે 2.30થી 4 વાગ્યે કુલ 108 હોમાત્મક યજ્ઞ કુંડના....

ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો



મલ્ટીમિડીયા શો : અનંત કોટી બ્રહ્માંડમાં ગુંજે આરાધના... મા ઉમા ભગવતીની


Images Credit: Twitter

આજે 22-12-2019 મહોત્સવનો છેલ્લો દિવસ, ઊંઝામાં લાખો પાટીદારો સહિતની મેદની ઊમટશે, ગઈકાલે 10 લાખ ભક્તોએ દર્શન કર્યા.
  • ઊંઝાથી મહેસાણા વચ્ચે વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈન
  • દર્શનાર્થીઓને લઈ જવા સોલા, વસ્ત્રાલ અને નરોડાથી ખાસ બસ સેવા શરૂ થઈ
  • અત્યાર સુધી 45 લાખે દર્શન કર્યા
  • સાંજે 4 વાગ્યે 108 હોમાત્મક યજ્ઞ કુંડના યજમાનો પૂર્ણાહુતિ હોમ કરશે
મા ઉમાના લક્ષચંડી યજ્ઞથી વિશ્વમાં ભારતનું નામ ગૂંજ્યું
લક્ષચંડી યાગ કરવો નાની વાત નથી, પાટીદાર સમાજે દુનિયાને પ્રેરણા આપી

અમે આશા રાખીએ છીએ કે તમને આસ્થાની અભિવ્યક્તિનો અવસર કુળદેવી શ્રી ઉમિયા માતાજી નો લક્ષચંડી મહાયજ્ઞ પ્રોગ્રામ માટે શ્રેષ્ઠ માહિતી મળી હશે અને અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે અન્ય લોકો સાથે શેર કરો.. 

જય હો માઁ ઉમિયા.. 


ऐसा क्या जो आप एक मिनट में बता सकते हैं जो जीवनभर काम आऐ ?

  क्या आपको पता है कि  2004  में एक  10 साल की लड़की  ने सैकड़ों लोगों की जान बचायी थी और वो भी अपने ज्ञान के चलते। बात है दिसंबर 2004 की जब  ...